Google Search



Wednesday, December 5, 2012

ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012, મુદ્દો-10 : નગર આયોજન, ઝૂંપડપટ્ટી ઘટાડો, ગ્રીન શહેર અને વધુ




ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન-2012’ અંતર્ગત એક સંયુક્ત પત્રકાર પરિષદમાં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે 10માં મુદ્દાની જાહેરાત કરી હતી. જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે તો, નગર આયોજન, જમીન ઉપલબ્ધિ સંબંધિત નિયમો, જંત્રી વગેરે બાબતોમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે અને માળખાકીય વિકાસમાં પારદર્શક રીતે પ્રોત્સાહન આપશે. ટ્રાફીક, લીલોતરી અને ઝૂંપડપટ્ટી રહિત ગુજરાત અને મુકદમા હેઠળના રહેઠાણોનું કાનૂનીકરણને તરત વેગ આપવામાં આવશે.

No comments:

Post a Comment