Google Search



Wednesday, December 5, 2012

ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012, મુદ્દો-4 : ગ્રામીણ નિવાસ માટે 100 વારનો પ્લોટ



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ તથા પ્રચાર સમિતિના અધ્યક્ષશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદમાં “ગુજરાત પ્રજા વિકાસ દર્શન -૨૦૧૨ ” હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરોવારો માટે મહિલાના નામે ૧૦૦ વારના પ્લોટ ઉપર રૂ. ૧ લાખ સુધીની કિંમતના ૩૦ ચો.મી.ના મકાનની યોજનાની જાહેરાત કરી હતી.

No comments:

Post a Comment