Google Search



Wednesday, December 5, 2012

ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012, મુદ્દો-2 : ગુજરાતની દરેક સ્ત્રીને ‘ઘરનું ઘર’



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ અને ચુંટણી અભિયાન અધ્યક્ષશ્રી શંકરસિંહ વાઘેલાએ આજરોજ રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાબાદ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં “ગુજરાત પ્રજા વિકાસ દર્શન-૨૦૧૨” હેઠળ જાહેર થનારા ૧૨ મુદ્દા પૈકી બીજા મુદ્દાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડીસેમ્બર-૨૦૧૨ની વિધાસભાની ચુંટણીમાં કોંગ્રેસની સરકાર આવશે અને સરકાર આવ્યા બાદ ગુજરાતની મહિલાઓને ‘ઘરનું ઘર’ ઉપલબ્ધ કરવામાં આવશે.

No comments:

Post a Comment