Google Search



Wednesday, December 5, 2012

ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012, મુદ્દો-7 : રોજગાર અને કૌશલ્ય વિકાસ




ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન-2012’ હેઠળ યુવા અને રોજગારી પર સાતમા મુદાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં વયમર્યાદા 35%, 80% નોકરીઓ સ્થાનિક નિવાસીઓ માટે ફરજીયાત, 10 લાખ યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન, પાંચ લાખ શિક્ષિત બેરોજગાર યુવાનોને એપ્રેન્ટીશીપ એક્ટ હેઠળ ભરતી, મોટો શહેરોમાં સ્વરોજગારી માટે રોજગાર પાર્ક, 100 નવી આઈ.ટી.આઈ.ની સ્થાપના, ટેકનીકલ અને વ્યવસાયિક શિક્ષિત યુવાનોને 500-1000 વારના પ્લોટ તેમા લોન અને સબસીડી, આદિવાસી યુવક-યુવતીઓ માટે સ્વરોજગાર કેન્દ્રો અને આંતરાષ્ટ્રીય કક્ષાની તાલીમ, કારીગર અને વિશ્વકર્મા સમાજના યુવાનોને જમીન, લોન અને સબસીડીમાં અગ્રતા, ચાર કૃષિ વિશ્વ વિદ્યાલયોમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, કુટીર અને ગૃહ ઉદ્યોગ અને ખાદી વ્યવસાયને આંતરાષ્ટ્રીય બજાર સાથે જોડી સ્વરોજગાર, સરકારી નોકરીમાં એક લાખ ખાલી જગ્યા પૂરાશે, આઈ.ટી. ક્ષેત્રે નવી નોકરીની તકો.

No comments:

Post a Comment