Google Search



Wednesday, December 5, 2012

ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012, મુદ્દો-11 : સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો માટે કલ્યાણ બોર્ડ



સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે \'ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ૨૦૧૨\' નો ૧૧મો મુદ્દો. જો ગુજરાતમાં સત્તા પર આવશે તો કોંગ્રેસ કામદારો માટે કલ્યાણ બોર્ડ બનાવશે અને ૨૦૦૯ની વેન્ડર પોલીસીનો સંપૂર્ણપણે અમલ કરાવશે. લારી-ગલ્લા, પાથરણાવાળા, ફેરીયા અને રીક્ષાચાલકો સામુહિક વીમો, માઈક્રો ફાઈનાન્સ તથા ખાસ ઝડપી કોર્ટોનો લાભ લઇ શકશે. પ્લમ્બર, વાયરમેન, સુથાર, લુહાર, ટ્રક અને ટેક્સી ડ્રાયવરોની કળા કેળવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પી.પી.પી.) દ્વારા ખાસ રહેઠાણ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે.

No comments:

Post a Comment