
આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષના “ગુજરાત પ્રજા વિકાસ દર્શન -૨૦૧૨”ના પાંચમાં મુદ્દાની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ તથા ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષશ્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના આરોગ્યવિષયક મુદ્દાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશન “G.M.S.C” સ્વાયત્ત સંસ્થાની રચના કરીને જીવનરક્ષક દવાઓ વિનામુલ્યે પૂરી પડશે.
No comments:
Post a Comment