
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન -૨૦૧૨’ના છઠ્ઠા મુદ્દાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછીના વિધાર્થીઓ માટે લેપટોપ, શહેરના છોકરા-છોકરીઓ માટે સરકારી હોસ્ટેલો, તાલુકા મથકે રમત-ગમત સંકુલો, આદિવાસી વિસ્તારોમાં એક યુનિવર્સીટી, રમત-ગમતના મેદાન તથા વાંચનાલય ન હોય તેવી શાળા કોલેજને મંજૂરી નહિ, ગરીબ અને માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ફીમાં સ્કોલરશીપ માટે ખાસ ‘વિદ્યા નિધિ’ ની રચના કોલેજો અને યુનીવર્સીટીમાં વિદ્યાર્થી મંડળની લોકશાહી ઢબે ચુંટણી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોને પુરતો મગર મળે તે માટે અલગ ધારો લાવવાની જાહેરાત કરી છે.
No comments:
Post a Comment