
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ તથા પ્રચાર સમિતિના અધ્યક્ષશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદમાં “ગુજરાત પ્રજા વિકાસ દર્શન -૨૦૧૨ ” હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરોવારો માટે મહિલાના નામે ૧૦૦ વારના પ્લોટ ઉપર રૂ. ૧ લાખ સુધીની કિંમતના ૩૦ ચો.મી.ના મકાનની યોજનાની જાહેરાત કરી હતી.
No comments:
Post a Comment